• ઇપી 06 - કૌટુંબિક જવાબદારી અને પ્રેમ

  • Jun 26 2023
  • Durée: 10 min
  • Podcast

ઇપી 06 - કૌટુંબિક જવાબદારી અને પ્રેમ

  • Résumé

  • માધવી નિત્યાને તેની લાગણીઓ વિશે પૂછે છે અને નિત્યા આરવ સાથેના પ્રેમનો એકરાર કરીને તેની સાથે યુ.એસ. જાય તેવો પ્રસ્તાવ આપે છે, પણ નિત્યા તેના પપ્પાની કથળતી જતી તબિયત ને કારણે યુ.એસ. જઈ નહિ શકે, અને મમ્મી પપ્પા ને તેની ખાસ જરૂર છે તેવુ જણાવે છે. આ જ મૂંઝવણ સાથે તે ઉદાસી માં એકલવાઈ થઈને આરવથી અને સામાન્ય જીવનથી પોતાને વધુ દૂર ને દૂર કરતી જાય છે. Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopitara. Credits - Audio Pitara Team Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Voir plus Voir moins
activate_Holiday_promo_in_buybox_DT_T2

Ce que les auditeurs disent de ઇપી 06 - કૌટુંબિક જવાબદારી અને પ્રેમ

Moyenne des évaluations de clients

Évaluations – Cliquez sur les onglets pour changer la source des évaluations.