• Challenge - Audio Trailer

  • Dec 25 2021
  • Durée: 3 min
  • Podcast

  • Résumé

  • કેન્દ્રીય ગુપ્તચર વિભાગના ચીફ ઇન્સ્પેક્ટર નાગપાલનો સહકારી કેપ્ટન દિલીપ જયારે બલરામપુરથી હમણાં જ આવી પહોંચેલા પ્લેનમાંથી લલિતપુરના ભવ્ય, વિશાળ અને ખુબસુરત એરપોર્ટ પર ઉતર્યો ત્યારે ઝરમરિયો વરસાદ વરસતો હતો. નાગપાલ અને દિલીપને એમની ભૂતકાલીન સેવાઓ જોઈને તેમની કદર રૂપે સરકારે સ્પેશિયલ કેસ તરીકે, ખાનગી ગુપ્તચર તરીકે કામ કરવાની ખાસ પરવાનગી આપી હતી.

    Voir plus Voir moins

Ce que les auditeurs disent de Challenge - Audio Trailer

Moyenne des évaluations de clients

Évaluations – Cliquez sur les onglets pour changer la source des évaluations.