નમસ્કાર સત્સંગી ભાઈઓ તથા બહેનો! આ ઓડિયોમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કથિત શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના દસમાં અધ્યાય વિભુતીયોગમાં ભગવાનની વિભૂતિ અને યોગશક્તિનુ કથન તેમજ એમને જાણવાનુ ફળ સમજાવેલ છે. ફળ અને પ્રભાવ સહિત ભક્તિયોગનુ કથન તેમજ અર્જુન દ્વારા ભગવાનની સ્તુતી તથા વિભૂતિ અને યોગશક્તિને કેહવા માટે પ્રાથના કરેલ છે. ભગવાન દ્વારા પોતાની વિભૂતિ અને યોગશક્તિઓનુ કથન કરેલ છે.